पुणेकर कुलकणीॅची कार बिघडली म्हणून ते पायी पायी कामासाठी जात होते. तेवढ्यात त्यांना जोशी भेटला, आणि त्याने खवचटपणें विचारले, काय कुलकणीॅ, आज पायी पायी...? कार विकली की काय.... कुलकणीॅ म्हणाले, ‘अरे आज तुम्हीपण एकटेचं.. वहिनी दिसत नाही बरोबर...? कुणाबरोबर पळून गेल्या की काय.. पुणेकराच्या वाटेला पुणेकरांनीही न जाणे बरे. 😂👌😂😂👌😂
10 ऍक्टिव्हिटीज
12549 व्यूज
પારસીબાવા ને પારસી જજના પનારા ! બે પારસી બાવા, ૯૦ વર્ષ આસપાસના - રુસ્તમજી ને સોરાબજી, બગીચામાં રોજ મળે. એવામાં રુસ્તમજી એકાએક ગાયબ થઈ ગયા. મહીના પછી દેખાયા. સોરાબજી કહે :“અરે રુસ્તમ બાવા, તું કયાં ગુમ થઈ ગયેલો?” રૂસ્તમજી કહે : "જેલમાં” સોરાબજી કહે :“સું કેય ચ? કેમ એવું તે સું કરીયું ?” રૂસ્તમજી કહે : “આપણે ઈરાની હોટેલમાં બન મસ્કા અને ચા માટે જઈએ છીએ, ત્યાં પેલી મસ્ત ફટાકરી પોરી ફ્રેની કામ કરે છે ને ! એણે મારી પર છેડતીનો આરોપ મૂકીયો. ને મને ય થયું ૯૦ વર્ષની ઉંમરે આવી ફટાકરી આવો આરોપ મૂકે એ તો મારી મરદાનગી ગણાય, એટલે આપણે તો સોગન લઈ ખુશી ખુશી ગુનો કબૂલ કરી લીધો!” સોરાબજી કહે :“પછી સું થયું બાવા ? તને આ ઉંમરે છેડછાડ માટે જેલ થઈ?” રૂસ્તમજી કહે :“અરે, જજ બી આપરો પારસી, પેલો દસ્તૂર, તે એણે મને છેડતી માટે નહિ, કોર્ટમાં જુઠ્ઠું બોલવા માટે એક મહિનાની ઠોકી!” 😃😏🤭😱😊🧐😫🤪
1 ऍक्टिव्हिटी
8914 व्यूज
हरियाणा के कुछ लोगों की मीटिंग हुई। मुद्दा था हरियाणा के विकास का । पहला हरयाणवी, " हरियाणा को भारत से आज़ाद करा लेते हैं ।" दूसरा हरियाणवी, " सोचण आली बात या सै कि आजाद करान तै विकास किसतरां होगा ?" तीसरा हरियाणवी, " आज़ाद हुए पाछे हम अमरीका पर हमला कर देंगे।" चौथा हरियाणवी, " रै भाई, अमरीका पै हमला करण तै के होगा ?" तीसरा, " जैैसे ही हम हमला करैंगे, अमरिका हमको हरा देगा, और हरयाणे पै कब्ज़ा कर लेगा। हम अमरिका के नागरिक बन जांगे, अमरीका अपना डेव्लपमेंट तै करेगा, हमारा डेव्लपमेंट भी सात्थै हो जाग्गा!" पहला हरियाणवी, "वाह भाई, फेर तै ना वीसा ना पासपोर्ट, अपना सारा रुपैया डालर बन जागा। हम अंग्रेजी बोलंगे।" किनारे बेठा नत्थू चुप था, "रै नत्थू तु भी कुछ बोले नै।" नत्थू , " भई मै न्यूं सोच्चू सूं के हमले में जै कहीं हम जीत गए, तो अमरिक्का का क्या होगा!" 😂😂😂🤣😂😂😂
17 ऍक्टिव्हिटीज
11091 व्यूज
એક શેર દલાલના મોટી ઉંમરના સાસુમા પણ કોરોનાગ્રસ્ત થયાં અંને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દલાલના બહારગામ વસતા સાઢુભાઈનો સાસુમાની ખબર પૂછવા માટે ફોન આવ્યો પછી તેમનો વાર્તાલાપ સાંભળવા જેવો છે: સાઢુ: નિલેશકુમાર, કેમ છે સાસુમાને? શેર દલાલ: સાવનકુમાર, સાસુમાની તબિયતમાં બે તરફી ચાલ જોવા મળે છે. CRP માં કડાકો બોલી ગયો છે પણ ડી ડાયમરમા ૧૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ખોરાકની લેવાલી સાવ ઓછી છે અને દવામાં લાવ લાવ થાય છે એટલે ખર્ચમાં ઉપલી સર્કિટ લાગી ગઈ છે છતાં તબિયતનું સેન્ટીમેન્ટ જોઈએ તેવું નથી. સાઢુ: એટલે નિલેશકુમાર તમે એમ કહેવા માંગો છો કે સાસુમાની કંડીશન ચિંતાજનક છે? શેર દલાલ: સાવનકુમાર, સાચું. કહું તો તબિયતનું રુખ પકડાતું નથી. ઓક્સિજન લેવલ તળીયે છે અને ડાયાબિટીસમાં રાતીચોળ તેજી છે. વેન્ટીલેટરનુ વલણ રોજ ચૂકવવામાં પેમેન્ટ ક્રાઈસીસ જોવા મળે છે અને મારી પાસે શેર પડ્યા છે ઈ વેંચવા કાઢું તો માર્કેટ ઓર ગબડી પડે એવું છે. સાવનકુમાર તમને વાંધો ન હોય તો વેન્ટીલેટરના દસેક વલણ ચૂકવાય એટલી વ્યવસ્થા કરી આપો અને તમારા અને મારા નસીબ સારા હશે તો બે-પાંચ વલણ બાદ સાસુમાનો શેર ડી-લિસ્ટેડ થઈ જાય તેવું સેન્ટીમેન્ટ મને દેખાય છે. 🍀🤣🤭
1 ऍक्टिव्हिटी
7865 व्यूज