सत्य को कहने के लिए किसी, "शपथ" की जरुरत नहीं होती. नदियो को बहने के लिए, किसी "पथ" की जरुरत नहीं होती.
34 Activities
13989 Views
રંગોળી માં પૂરજો રંગ સરસ.... કે રંગીન થઈ જાશે ધનતેરસ.... રહેજો હંમેશા લાગણી ને વસ... કે શુભ થઈ જાશે કાળીચૌદસ.... સળગાવી નાખજો નફરત ની પાળી... કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી... રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ... કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ... સંબંધોમાં કદી રાખવી ન ખીજ... કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ... દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ... કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ... હરખ થી થઈ જવા લોથપોથ... કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ... "પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ... વીતાવજો એકમેકથી લાભ પાંચમ..
12 Activities
20381 Views
क्रोध, नफ़रत और आँधीयां तीनो एक समान होती है। जिनके शांत होने पर ही पता चलता है कि आखिर किसका कितना नुक़सान हुआ है। 🙏🙏 बोले जै श्रीकृष्ण
69 Activities
15610 Views